Spaces:
No application file
No application file
File size: 8,008 Bytes
e0dcc0a |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 |
<html>
<head>
<title>Swaroopyog</title>
<meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8">
<link href="simple.css" rel="stylesheet" type="text/css">
<style></style>
</head>
<body>
<div class="main">
<div class="gtitlev3">
શ્લોકો
</div>
<div class="gpara">
<p>
(1) શ્રીમદ્ સદ્ગુણશાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્
</p>
<p>
જીવેશાક્ષરમુક્ત-કોટિ સુખદં નૈકાવતારાધિપમ્ ।
</p>
<p>
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભુમ્
</p>
<p>
તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥...
</p>
<br>
<p>
(2) આવ્યા અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી થયા,
</p>
<p>
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા;
</p>
<p>
કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી,
</p>
<p>
વંદું મંગલમૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ...
</p>
<br>
<p>
(3) શ્રીમન્નિર્ગુણ-મૂર્તિ સુંદર તનુ જે જ્ઞાનવાર્તા કથે,
</p>
<p>
જે સર્વજ્ઞ, સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે;
</p>
<p>
સવૈશ્ર્વર્યથી પૂર્ણ આશ્રિતજનોના દોેષ ટાળે સદા,
</p>
<p>
એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને પ્રેમે નમું સર્વદા.
</p>
<br>
<p>
(4) ઈતિ ગુણનિધિવંતા, ભક્ત જાગા ધિમંતા,
</p>
<p>
ભૂમિ પર એહિ સંતા, પંચ દોષા નિહંતા;
</p>
<p>
શ્રિતહિત અનુસરતા, મૂળ અજ્ઞાન હરતા,
</p>
<p>
ઘન સમ સુખ કર્તા જનોપદેશે વિચરતા.
</p>
<br>
<p>
(5) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,
</p>
<p>
જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;
</p>
<p>
જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,
</p>
<p>
એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...
</p>
<br>
<p>
(6) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,
</p>
<p>
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;
</p>
<p>
હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,
</p>
<p>
તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.
</p>
<br>
<p>
(7) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,
</p>
<p>
‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;
</p>
<p>
ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,
</p>
<p>
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.
</p>
<br>
<p>
(8) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,
</p>
<p>
ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;
</p>
<p>
બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,
</p>
<p>
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.
</p>
<br>
<p>
(9) જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી,
</p>
<p>
જેની વેલી ડાળ-ફૂલ-ફળરૂપે વિશ્ર્વોમહીં વ્યાપી રહી;
</p>
<p>
જેનો ગુંજારવ, જુઓ, ગણગણે સારાયે બ્રહ્માંડો મહીં,
</p>
<p>
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુમાં સર્વે કળા છે રહી...
</p>
<br>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
<!-- <script>
var lyrics = document.querySelector(".gpara").children;
for (var i = 0; i < lyrics.length; i++) {
lyrics[i].style.opacity = 0;
lyrics[i].style.transition = "opacity 1s ease-in-out";
}
i = 0;
setInterval(function () {
if (i < lyrics.length) {
console.log(i);
lyrics[i].style.opacity = 1;
i++;
}
}, 1000);
</script> -->
</body>
</html>
|