File size: 18,673 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
203
204
205
206
207
208
209
210
211
212
213
214
<html><head><title>Bhaktisudha</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
આરતી
	</div><div class="gpara">
		
 જય સદ્‌ગુરુ  સ્વામી, પ્રભુ જય અંતર્યામી<br/> 
 સહજાનંદ દયાળુ (2), બળવંત બહુનામી....જય<br/> 
 ચરણ-સરોજ તમારાં, વંદું કર જોડી... (2)<br/> 
 ચરણે શીશ ધર્યાથી (2), દુ:ખ નાખ્યાં તોડી....જય<br/> 
 નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી (2)<br/> 
 પામર પતિત ઉદ્ધાર્યાં (2), અગણિત નરનારી....જય<br/> 
 નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (2)<br/> 
 અડસઠ તીરથ ચરણે (2), કોટિ ગયા કાશી....જય<br/> 
 પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (2)<br/> 
 કાળ, કર્મથી છૂટી (2), કુટુંબ સહિત તરશે....જય<br/> 
 આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (2)<br/> 
 મુકતાનંદ કહે મુક્તિ (2), સુગમ કરી સિદ્ધિ....જય<br/> 
 <br/> 

  <div class="gtitlev3">ધૂન </div>

	
 રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ! <br/> 
 હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ ! ॥1॥<br/> 
 નારાયણ હરે, સ્વામિનારાયણ હરે ! <br/> 
 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ! ॥2॥<br/> 
 કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે ! <br/> 
 જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે ! ॥3॥<br/> 
 વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે ! <br/> 
 જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે ! ॥4॥<br/> 
 વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ ! <br/> 
 જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ ! ॥5॥<br/> 
 રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ ! <br/> 
 વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ ! ॥6॥<br/> 
 માધવ મુકુંદ, જય માધવ મુકુંદ ! <br/> 
 આનંદકંદ જય માધવ મુકુંદ ! ॥7॥<br/> 
 સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !<br/> 
 <br/>
 
 <div class="gtitlev3">શ્રી સ્વામિનારાયણાષ્ટકમ્‌  </div>
અનન્ત - કોટીન્દુ - રવિ પ્રકાશે, ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ । <br/>
સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥1॥ <br/>
બ્રહ્માદિ સંપ્રાર્થનયા પૃથિવ્યાં, જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ ।  <br/>
સર્વાવતારેષ્વવતારિણં ત્વાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥2॥ <br/>
દુષ્પ્રાપ્યમન્યૈ: કઠિનૈરુપાયૈ:, સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈ : । <br/>
નિજાશ્રિતેભ્યો દદતં દયાલું, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥3॥ <br/>
લોકોત્તરૈર્ભક્તજનાશ્ર્ચરિત્રૈરાહ્લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ । <br/>
યજ્ઞાંશ્ર્ચ તન્વાનમપારસત્વં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥4॥ <br/>
એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં, ધમઁ પ્રકુર્વન્તમમૂલ્યવાર્તા: । <br/>
વચ: સુધાશ્ર્ચ પ્રકિરન્તમૂર્વ્યાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥5॥ <br/>
વિશ્ર્વેશભક્તિં સુકરાં વિધાતું, બૃહન્તિ રમ્યાણિ મહિતલેઽસ્મિન્ । <br/>
દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥6॥ <br/>
વિનાશકં સંસૃતિબન્ધનાનાં, મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્ । <br/>
પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥7॥ <br/>
સદૈવ સારંગપુરસ્ય રમ્યે, સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે । <br/>
સહાક્ષરં મુક્તયુતં વસન્તં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥8॥ <br/>

<br/>
<div class="gtitlev3">
નિર્વિકલ્પ ઉત્તમ અતિ
	</div>

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ર્ચય તવ ઘનશ્યામ;<br/> 
 માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. 01<br/> 
 મોહિમેં તવ ભક્તજનો, તામેં કોઈ પ્રકાર;<br/> 
 દોષ ન રહે કોઈ જાત કો, સુનિયો ધર્મકુમાર. 02<br/> 
 તુમરો તવ હરિભક્ત કો, દ્રોહ કબુ નહિ હોય;<br/> 
 એકાંતિક તવ દાસ કો, દીજે સમાગમ મો’ય. 03<br/> 
 નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ<br/> 
 એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. 04<br/> 
 હે કૃપાલો ! હે ભક્તપતે ! ભક્તવત્સલ ! સુનો બાત;<br/> 
 દયાસિંધો ! સ્તવન કરી, માગું વસ્તુ સાત. 05<br/> 
 સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ;<br/> 
 તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. 06<br/> 
 સો પત્રીમેં અતિબડે નિયમ એકાદશ જોય;<br/> 
 તાકી વિક્તિ કહત હૂં, સુનિયો સબ ચિત્ત પ્રોય. 07<br/> 
 હિંસા ન કરની જન્તુ કી, પરસ્ત્રિયા સંગકો ત્યાગ;<br/> 
 માંસ ન ખાવત, મદ્યકું પીવત નહિ બડભાગ્ય. 08<br/> 
 વિધવા કું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;<br/> 
 ચોરી ન કરની કાહુ કી, કલંક ન કોઈ કું લગાત. 09<br/> 
 નિંદત નહિ કોઈ દેવ કું, બિનખપતો નહિ ખાત;<br/> 
 વિમુખ જીવ કે વદન સે, કથા સુની નહિ જાત. 10<br/> 
 એહી ધર્મ કે નિયમ મેં, બરતો સબ હરિદાસ;<br/> 
 ભજો શ્રીસહજાનંદપદ, છોડી ઔર સબ આસ. 11<br/> 
 રહી એકાદશ નિયમ મેં, કરો શ્રીહરિપદ પ્રીત;<br/> 
 પ્રેમાનંદ કહે ધામ મેં, જાઓ નિ:શંક જગજીત. 12<br/> 
<br/>

<div class="gtitlev3">જય </div>
સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/>
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/>
ગુણાતીતાનંદસ્વામી મહારાજની જય ... <br/> 
રાધાકૃષ્ણ દેવની જય ... <br/>
હરિકૃષ્ણ મહારાજની જય ...<br/>
ધર્મ-ભક્તિ ઘનશ્યામ મહારાજની જય ...<br/>
ઘનશ્યામ મહારાજની જય ...<br/>
ગુણાતીતાનંદસ્વામી ગોપાળાનંદસ્વામી મહારાજની જય ...<br/>
ભગતજી મહારાજ – જાગાસ્વામી મહારાજની જય ...<br/>

શાસ્ત્રીજી મહારાજની જય ... <br/>
યોગીજી મહારાજની જય ...<br/>
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/>
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ...  <br/>
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/>
આત્મીય સમાજની જય ... <br/>
<br/>

 <div class="gtitlev3">દંડવત્‌ના શ્લોકો </div>
 કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,<br/> 
 ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. 01<br/> 
 અક્ષરપુરુષોત્તમ જે પૃથ્વી ઉપર પધારિયા,<br/> 
 અનેક જીવ ઉદ્ધારવા મનુષ્યતન ધારી રહ્યા. 02<br/> 
 પ્રગટ પુરુષોત્તમ જે સુખરૂપ સહજાનંદ,<br/> 
 મૂળ અક્ષર એ જ છે સ્વામી ગુણાતીતાનંદ. 03<br/> 
 એ બેઉના ગુણ ગાવવા વિચાર કરે છે મતિ,<br/> 
 ગતિ આપો એહવી, ફેરફાર નવ રહે રતિ. 04<br/> 
 
 <br/>
<div class="gtitlev3"> શ્લોકો </div>
 (1)જનમ્યા કૈાશલ દેશ વેષ બટુકનો, લૈ તીર્થ માહીં ફર્યા, <br/>
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા; <br/>
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, <br/>
અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી... <br/> <br/>


(2) જે છે અક્ષરધામ દિવ્ય હરિનું, મુક્તો-હરિ જ્યાં વસે, <br/>
માયાપાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે; <br/>
બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા, સર્વે પરબ્રહ્મને, <br/>
તે મૂલાક્ષર મૂર્તિને નમું સદા, ગુણાતીતાનંદને... <br/> <br/>

(3)મહાધ્યાનાભ્યાસં    વિદધતમજસ્રં    ભગવત: <br/>
પવિત્રે સમ્પ્રાપ્તં સ્થિતિમતિવરૈકાન્તિકવૃષે ।<br/>
સદાનન્દં સારં પરમહરિવાર્તાવ્યસનિનં<br/>
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥<br/><br/>

(4)અનેકેભ્યો    સદ્ભ્યો    વિમલહરિવિજ્ઞાનદદતમ્ <br/>
ભુવિ બ્રાહ્મીં વિદ્યાં હરિવચનરૂપં મુદયતં ॥<br/>
હરિધ્યાનાસક્તં શુભગુણમનાદ્યક્ષરમહમ્<br/>
ગુણાતીતાનન્દં સકલગુરુમીડે મુનિવરમ્ ॥<br/><br/>

(5)સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતણી પ્રીતી માટે પ્રયત્ને, <br/>
શોધી વેંદાતતત્વો સકલ ગ્રહી લીધા જેમ સિંધુથી રત્ને; ।<br/>
આધિ-વ્યાધિ-ઉપાધિ ગ્રહી જનતણી ટાળી કીધી સમાધિ, <br/>
ગોપાળાનંદસ્વામી સકલગુણનિધિ વન્દુ માયા અબાધિ... ।।<br/><br/>


(6) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,<br/> 
 જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;<br/> 
 જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,<br/> 
 એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...<br/> <br/>

(7) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,<br/> 
 દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;<br/> 
 હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,<br/> 
 તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.<br/> <br/> 


(8) જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત્ મહિમારૂપે, <br/>
જેની સિદ્ધ દશા, અહો ! લીન કરે સુભવ્ય અક્ષરપદે;<br/>
શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે,<br/>
‘કાકા’ સ્નેહલસિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે...<br/><br/>

(9) જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલિ સાંખ્યની,<br/>
ક્ધિતુ થઈ અજ્ઞાત્ અલ્પ સમીપે રસબસ સહુમાં રહી;<br/>
જીવે જે અલમસ્ત સ્વામિશ્રીજીમાં રાજા સ્વધર્મે વળી,<br/>
‘પપ્પા’ જોગી સ્વરૂપ વિભુચરણે ઝૂકી રહું ભાવથી...<br/><br/>

 (10) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,<br/> 
 ‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;<br/> 
 ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,<br/> 
 એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.<br/> <br/>
 
 (11) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,<br/> 
 ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;<br/> 
 બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,<br/> 
 એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.<br/> <br/>
 
(12) નિષ્ઠા તો પરિપૂર્ણ અદ્ભુત અહો ! જેની સ્વરૂપે દીસે, <br/>
મૂર્તિ સિદ્ધ દશા અનાદિની ખરી ને ધૈર્ય સાક્ષાત્ વસે;<br/>
પ્રાસાદે નિજ ધામ ચૈતન્ય વિશે સ્વામી બિરાજી ગયા,<br/>
‘સ્વામી અક્ષરના વિહારી’ તમને છે સર્વની વંદના...<br/><br/>

(13) જે સાક્ષાત્ મહિમાતણું સ્વરૂપ છે, ભાગી, અહો ! યોગીના,<br/>
તેજસ્વી, શૂરવીર, નિત્ય હસતા, પક્ષે રહે ભક્તના;<br/>
સર્વાધાર સદાય સાધકગણે, નેતા યુવાનો તણા,<br/>
એવા ગૌરવપૂર્ણ ને સુહૃદ તે ‘સાહેબ’ને વંદના...<br/><br/>


 <div class="gtitlev3">જય </div>

સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/>
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/>
શાસ્ત્રીજી મહારાજની જય ... <br/>
યોગીજી મહારાજની જય ...<br/>
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/>
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ...  <br/>
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/>
આત્મીય સમાજની જય ... <br/>
દાસના દાસ થવાની જય ...   

<br/>
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>