File size: 1,356 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
તારા મુખની લાવણતા મીઠી રે
	</div><div class="gpara">
		 
 તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,<br/> 
 એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી...ટેક<br/> 
 ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે...મોહન...<br/> 
 રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભ્રમર ભમે છે ચહુ કોરે રે...મોહન...<br/> 
 ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે...મોહન...<br/> 
 બ્રહ્માનંદ કહે સર્વસ્વ વારું, રૂપ જોઈને વહાલા તારું રે...મોહન...<br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>