Spaces:
No application file
No application file
File size: 1,574 Bytes
e0dcc0a |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 |
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
ધર્મકુંવર હરિકૃષ્ણની રે
</div><div class="gpara">
ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની, જીવન જોયા લાગ છે રે<br/>
તરુણ મનોહર મૂરતિ રે, રેખા ઊઠે નાની નાની, જીવન જોયા લાગ છે રે<br/>
મસ્તક મુગટ જડાવનો રે, કુંડલ મકરાકાર;<br/>
કેસર તિલક લલાટમાં રે, જોઈ જોઈ વાધે પ્યાર... જીવન જોયા...1<br/>
ઉરમાં અનોપમ ઊતરી રે, કંચન કેરી અનૂપ;<br/>
રતને જડિત બાજુ બંધિયા રે, સુર નર મુનિ ને ભૂપ... જીવન જોયા...2<br/>
વેઢ વીંટિયું કડાં સાંકળાં રે, શોભે છે કરવર માંયે;<br/>
પ્રેમાનંદ છબી ઉપરે રે, તન મન ધન બલિ જાયે... જીવન જોયા...3<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html> |