File size: 1,598 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
પધારોને સહજાનંદજી હો
	</div><div class="gpara">
		
 પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ...  ટેક 0<br/> 
 પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;<br/> 
 પણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઈચ્છારામને પ્રણામ હો... ગુન્હા 01<br/> 
 પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;<br/> 
 માતપિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા 02<br/> 
 ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;<br/> 
 એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા 03<br/> 
 અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;<br/> 
 પ્રેમસખી વિનંતી કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા 04 <br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>