File size: 2,701 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા
	</div><div class="gpara">
		
 પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાતદિવસ હૃદે ભાવું રે;<br/> 
 તપ તીરથ વૈકુંઠ પદ મેલી, મારા હરિજન હોય ત્યાં હું આવું રે...ટેક 0<br/> 
 ગજને માટે હું તો પાળો રે પળીયો, મારા હરિજનની સુધ લેવા રે;<br/> 
 ઊંચ નીચ હું તો કાંઈ નવ જાણું, મુને ભજે તે મુજ જેવા રે.... પ્રાણ 01<br/> 
 અંબરીષ રાજા મુને અતિ ઘણા વા’લા, દુર્વાસાએ માનભંગ કીધું રે;<br/> 
 મેં મારું અભિમાન તજીને, ચક્ર સુદર્શન વાળી લીધું રે... પ્રાણ 02<br/> 
 લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે;<br/> 
 અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા, કોટિ કાશી રે... પ્રાણ 03<br/> 
 સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે ત્યાં હું જાગું રે;<br/> 
 જે મારા સંતની નિંદા કરે છે, તેના કુળ સહિત હું ભાંગું રે... પ્રાણ 04<br/> 
 મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે;<br/> 
 એકવાર  મુને જો વૈષ્ણવ બાંધે, તે બંધન મેં ન છૂટે રે... પ્રાણ 05<br/> 
 બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું,<br/> 
 	ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે;<br/> 
 એવા હરિજનથી ક્ષણ નહિ અળગો, ભણે નરસૈયો પદ સાચું રે... પ્રાણ 06<br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>