File size: 1,340 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
ભજી લે ભગવાન
	</div><div class="gpara">
		
 ભજી લે ભગવાન, સાચા સંતને મળી... ટેક0<br/> 
 વચનમાં વિશ્ર્વાસ રાખી, ભજનમાં ભળી;<br/> 
 પૂરવ કેરાં પાપ તારાં તો જાશે બળી... ભજી 01<br/> 
 ઓળખી લે અવિનાશી, રહેજે જ્ઞાનમાં ગળી;<br/> 
 રીઝશે રંગરેલ વા’લો અઢળક ઢળી... ભજી 02<br/> 
 કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;<br/> 
 કામ ને કુટુંબ તુંને નાખશે દળી... ભજી 03<br/> 
 સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કૂડ તહાં કળિ;<br/> 
 દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી... ભજી 04<br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>