thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
નિર્વિકલ્પ ઉત્તમ અતિ
</div><div class="gpara">
નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ર્ચય તવ ઘનશ્યામ;<br/>
માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. 01<br/>
મોહિમેં તવ ભક્તજનો, તામેં કોઈ પ્રકાર;<br/>
દોષ ન રહે કોઈ જાત કો, સુનિયો ધર્મકુમાર. 02<br/>
તુમરો તવ હરિભક્ત કો, દ્રોહ કબુ નહિ હોય;<br/>
એકાંતિક તવ દાસ કો, દીજે સમાગમ મો’ય. 03<br/>
નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ<br/>
એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. 04<br/>
હે કૃપાલો ! હે ભક્તપતે ! ભક્તવત્સલ ! સુનો બાત;<br/>
દયાસિંધો ! સ્તવન કરી, માગું વસ્તુ સાત. 05<br/>
સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ;<br/>
તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. 06<br/>
સો પત્રીમેં અતિબડે નિયમ એકાદશ જોય;<br/>
તાકી વિક્તિ કહત હૂં, સુનિયો સબ ચિત્ત પ્રોય. 07<br/>
હિંસા ન કરની જન્તુ કી, પરસ્ત્રિયા સંગકો ત્યાગ;<br/>
માંસ ન ખાવત, મદ્યકું પીવત નહિ બડભાગ્ય. 08<br/>
વિધવા કું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;<br/>
ચોરી ન કરની કાહુ કી, કલંક ન કોઈ કું લગાત. 09<br/>
નિંદત નહિ કોઈ દેવ કું, બિનખપતો નહિ ખાત;<br/>
વિમુખ જીવ કે વદન સે, કથા સુની નહિ જાત. 10<br/>
એહી ધર્મ કે નિયમ મેં, બરતો સબ હરિદાસ;<br/>
ભજો શ્રીસહજાનંદપદ, છોડી ઔર સબ આસ. 11<br/>
રહી એકાદશ નિયમ મેં, કરો શ્રીહરિપદ પ્રીત;<br/>
પ્રેમાનંદ કહે ધામ મેં, જાઓ નિ:શંક જગજીત. 12<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>