કેસરિયા માને હો
કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ;
ચરણ પનૈયાં ગ્રહી કર આગે, ઊભો રહું આઠો જામ...કેસરિયા...
હું ચાકર થારો દામ બિનારો, યે મારા ઠાકર શ્યામ;
જો હરિવર કાંઈ ચુક પડે તો, કરજો તાડન લૈ લગામ...કેસરિયા....
જ્યું રાજ રીઝો ત્યું હી કરુંગો, કરી છલ-કપટ હરામ;
પ્રેમાનંદને રાવલો જાણો, સબ વિધિ પૂરણકામ...કેસરિયા...

*****