તારો ચટક રંગીલો છેડલો
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે...ટેક0
શિરે અજબ કલંગી શોભતી, અ0 હૈડામાં રાખ્યા લાલ... 01
મોળીડું છાયું મોતીએ, અ0 ફૂલડાંની સુંદર ફોર... 02
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અ0 જોઈ ભ્રમર ભમે તે ઠોર... 03
તારી પાઘલડીના પેચમાં, અ0 મારું ચિત્તડું થયું ચકચૂર... 04
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અ0 વણદીઠે ઘેલી તૂર... 05

*****