તેરી અજબ અનોખી ચાલ
(રાગ : મત કર ભયો ગરવ...)
તેરી અજબ અનોખી ચાલ, બસ ગઈ લસ ગઈ ઉરમેં...
બસ ગઈ લસ ગઈ ઉરમેં... તેરી અજબ અનોખી ચાલ...
ચલની અનોખી ચલો પિયા શોખી...(2)
હાં રે કર ગ્રહી કે સરસ રૂમાલ, બસ ગઈ લસ ગઈ ઉરમેં... તેરી...
મન મતવારે તેરે નૈન નજારે...(2)
હાં રે કરી મારત કરે જે લાલ, બસ ગઈ લસ ગઈ ઉરમેં... તેરી...
બાઁકે બિહારી મોહી વ્રજનાર...(2)
હાં રે તેરે અંબુજ નૈન બિસાલ, બસ ગઈ લસ ગઈ ઉરમેં... તેરી...
પ્રેમાનંદ નીરખી મતવારો...(2)
નિત્ય છબી તેરી મદન ગોપાલ, બસ ગઈ લસ ગઈ ઉરમેં... તેરી...
*****