ભય ભાગો હો
ભય ભાગો હો, ભય ભાગો હો ચરન પ્રતાપ સો,
સ્વામિનારાયણ જાપસો...
કીની કૃપા પ્રગટ ભયે કલીમેં, સ્વઈચ્છા હરિ આપસો,
જીવ અનંત ઓધારે ભક્તપતિ, નિજ બલ અધિક અમાપસો.
સ્વામિનારાયણ જાપસો...
થાપ્યો ધર્મ, અધર્મ ઉથાપ્યો, ટાર્યો તિમિર મત પાપસો,
કીની પરમ પુનિત સકલ ભુવ, નિજ પદપંકજ છાપસો.
સ્વામિનારાયણ જાપસો...
વિચરત મુક્ત અવનિ પર અંકિત, ચરન ચિહ્ન ધ્વજ ચાપસો,
ગાવત કીર્તિ કલિમલહરની, પ્રેમાનંદ આલાપસો.

*****