audio
audioduration (s)
1.96
20.7
transcript
stringlengths
5
139
અત્રિ ઋષિએ આ પ્રમાણે જ્યારે હિતોપદેશ આપ્યો ત્યારે દ્રોણે હથીયાર ત્યાગી દીધા.
આંકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
કેટલાક અંગ્રેજી શબ્દોએ પોતાને બીજા શબ્દોથી જુદા પાડવા માટે વિશેષકો જાળવી રાખ્યા છે.
નવો લિંક માર્ગ અંધેરી પશ્ચિમને બોરિવલી અને આગળ વિકાસ પામેલાં વિસ્તારોને જોડે છે
અળવી સેવનથી પેશાબ અધિક માત્રામાં થાય છે તેમજ કફ તથા વાયુમાં વૃદ્ધિ થતી હોય છે.
આ સ્પર્ધા દર ચાર વર્ષે યોજવામાં આવે છે.
અંજણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
આરતવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
આંકલવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
અકબરના માતા પિતા પોતનો જીવ બચાવવા ઈરાન ભાગી ગયા અને અકબર પોતાના કાકાઓના સંરક્ષણમાં રહ્યો.
દક્ષિણ આફ્રિકામાં જન્મની ભાષા બોલનારા લોકોની સંખ્યા દર્શાવવામાં આવી નથી
આ રાજ્ય ઓગણીસો અને ત્રેપનમાં મદ્રાસ રાજ્યથી અલગ પડ્યું હતું.
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે
અબ્દલાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
ગુજરાતમાં પણ મુખ્યત્વે જૂનાગઢ ખાતે સાધુઓના અખાડાઓ આવેલા છે.
અકોડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
દક્ષિણપશ્ચિમ દિશામાં જાઓ
અચરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર અલ્પ વિરામ મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે.