Spaces:
No application file
No application file
<html> | |
<head> | |
<title>Swaroopyog</title> | |
<meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8"> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css"> | |
<style></style> | |
</head> | |
<body> | |
<div class="main"> | |
<div class="gtitlev3"> | |
શ્લોકો | |
</div> | |
<div class="gpara"> | |
<p> | |
(1) શ્રીમદ્ સદ્ગુણશાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્ | |
</p> | |
<p> | |
જીવેશાક્ષરમુક્ત-કોટિ સુખદં નૈકાવતારાધિપમ્ । | |
</p> | |
<p> | |
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભુમ્ | |
</p> | |
<p> | |
તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥... | |
</p> | |
<br> | |
<p> | |
(2) આવ્યા અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી થયા, | |
</p> | |
<p> | |
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા; | |
</p> | |
<p> | |
કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી, | |
</p> | |
<p> | |
વંદું મંગલમૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ... | |
</p> | |
<br> | |
<p> | |
(3) શ્રીમન્નિર્ગુણ-મૂર્તિ સુંદર તનુ જે જ્ઞાનવાર્તા કથે, | |
</p> | |
<p> | |
જે સર્વજ્ઞ, સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે; | |
</p> | |
<p> | |
સવૈશ્ર્વર્યથી પૂર્ણ આશ્રિતજનોના દોેષ ટાળે સદા, | |
</p> | |
<p> | |
એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને પ્રેમે નમું સર્વદા. | |
</p> | |
<br> | |
<p> | |
(4) ઈતિ ગુણનિધિવંતા, ભક્ત જાગા ધિમંતા, | |
</p> | |
<p> | |
ભૂમિ પર એહિ સંતા, પંચ દોષા નિહંતા; | |
</p> | |
<p> | |
શ્રિતહિત અનુસરતા, મૂળ અજ્ઞાન હરતા, | |
</p> | |
<p> | |
ઘન સમ સુખ કર્તા જનોપદેશે વિચરતા. | |
</p> | |
<br> | |
<p> | |
(5) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, | |
</p> | |
<p> | |
જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા; | |
</p> | |
<p> | |
જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી, | |
</p> | |
<p> | |
એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી... | |
</p> | |
<br> | |
<p> | |
(6) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, | |
</p> | |
<p> | |
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા; | |
</p> | |
<p> | |
હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું, | |
</p> | |
<p> | |
તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું. | |
</p> | |
<br> | |
<p> | |
(7) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, | |
</p> | |
<p> | |
‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે; | |
</p> | |
<p> | |
ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું, | |
</p> | |
<p> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું. | |
</p> | |
<br> | |
<p> | |
(8) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે, | |
</p> | |
<p> | |
ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે; | |
</p> | |
<p> | |
બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે, | |
</p> | |
<p> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે. | |
</p> | |
<br> | |
<p> | |
(9) જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી, | |
</p> | |
<p> | |
જેની વેલી ડાળ-ફૂલ-ફળરૂપે વિશ્ર્વોમહીં વ્યાપી રહી; | |
</p> | |
<p> | |
જેનો ગુંજારવ, જુઓ, ગણગણે સારાયે બ્રહ્માંડો મહીં, | |
</p> | |
<p> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુમાં સર્વે કળા છે રહી... | |
</p> | |
<br> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
<!-- <script> | |
var lyrics = document.querySelector(".gpara").children; | |
for (var i = 0; i < lyrics.length; i++) { | |
lyrics[i].style.opacity = 0; | |
lyrics[i].style.transition = "opacity 1s ease-in-out"; | |
} | |
i = 0; | |
setInterval(function () { | |
if (i < lyrics.length) { | |
console.log(i); | |
lyrics[i].style.opacity = 1; | |
i++; | |
} | |
}, 1000); | |
</script> --> | |
</body> | |
</html> | |