Spaces:
No application file
No application file
<html><head><title>Bhaktisudha</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
આરતી | |
</div><div class="gpara"> | |
જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય અંતર્યામી<br/> | |
સહજાનંદ દયાળુ (2), બળવંત બહુનામી....જય<br/> | |
ચરણ-સરોજ તમારાં, વંદું કર જોડી... (2)<br/> | |
ચરણે શીશ ધર્યાથી (2), દુ:ખ નાખ્યાં તોડી....જય<br/> | |
નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી (2)<br/> | |
પામર પતિત ઉદ્ધાર્યાં (2), અગણિત નરનારી....જય<br/> | |
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (2)<br/> | |
અડસઠ તીરથ ચરણે (2), કોટિ ગયા કાશી....જય<br/> | |
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (2)<br/> | |
કાળ, કર્મથી છૂટી (2), કુટુંબ સહિત તરશે....જય<br/> | |
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (2)<br/> | |
મુકતાનંદ કહે મુક્તિ (2), સુગમ કરી સિદ્ધિ....જય<br/> | |
<br/> | |
<div class="gtitlev3">ધૂન </div> | |
રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ! <br/> | |
હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ ! ॥1॥<br/> | |
નારાયણ હરે, સ્વામિનારાયણ હરે ! <br/> | |
સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ! ॥2॥<br/> | |
કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે ! <br/> | |
જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે ! ॥3॥<br/> | |
વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે ! <br/> | |
જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે ! ॥4॥<br/> | |
વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ ! <br/> | |
જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ ! ॥5॥<br/> | |
રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ ! <br/> | |
વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ ! ॥6॥<br/> | |
માધવ મુકુંદ, જય માધવ મુકુંદ ! <br/> | |
આનંદકંદ જય માધવ મુકુંદ ! ॥7॥<br/> | |
સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !<br/> | |
<br/> | |
<div class="gtitlev3">શ્રી સ્વામિનારાયણાષ્ટકમ્ </div> | |
અનન્ત - કોટીન્દુ - રવિ પ્રકાશે, ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ । <br/> | |
સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥1॥ <br/> | |
બ્રહ્માદિ સંપ્રાર્થનયા પૃથિવ્યાં, જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ । <br/> | |
સર્વાવતારેષ્વવતારિણં ત્વાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥2॥ <br/> | |
દુષ્પ્રાપ્યમન્યૈ: કઠિનૈરુપાયૈ:, સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈ : । <br/> | |
નિજાશ્રિતેભ્યો દદતં દયાલું, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥3॥ <br/> | |
લોકોત્તરૈર્ભક્તજનાશ્ર્ચરિત્રૈરાહ્લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ । <br/> | |
યજ્ઞાંશ્ર્ચ તન્વાનમપારસત્વં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥4॥ <br/> | |
એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં, ધમઁ પ્રકુર્વન્તમમૂલ્યવાર્તા: । <br/> | |
વચ: સુધાશ્ર્ચ પ્રકિરન્તમૂર્વ્યાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥5॥ <br/> | |
વિશ્ર્વેશભક્તિં સુકરાં વિધાતું, બૃહન્તિ રમ્યાણિ મહિતલેઽસ્મિન્ । <br/> | |
દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥6॥ <br/> | |
વિનાશકં સંસૃતિબન્ધનાનાં, મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્ । <br/> | |
પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥7॥ <br/> | |
સદૈવ સારંગપુરસ્ય રમ્યે, સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે । <br/> | |
સહાક્ષરં મુક્તયુતં વસન્તં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥8॥ <br/> | |
<br/> | |
<div class="gtitlev3"> | |
નિર્વિકલ્પ ઉત્તમ અતિ | |
</div> | |
નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ર્ચય તવ ઘનશ્યામ;<br/> | |
માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. 01<br/> | |
મોહિમેં તવ ભક્તજનો, તામેં કોઈ પ્રકાર;<br/> | |
દોષ ન રહે કોઈ જાત કો, સુનિયો ધર્મકુમાર. 02<br/> | |
તુમરો તવ હરિભક્ત કો, દ્રોહ કબુ નહિ હોય;<br/> | |
એકાંતિક તવ દાસ કો, દીજે સમાગમ મો’ય. 03<br/> | |
નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ<br/> | |
એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. 04<br/> | |
હે કૃપાલો ! હે ભક્તપતે ! ભક્તવત્સલ ! સુનો બાત;<br/> | |
દયાસિંધો ! સ્તવન કરી, માગું વસ્તુ સાત. 05<br/> | |
સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ;<br/> | |
તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. 06<br/> | |
સો પત્રીમેં અતિબડે નિયમ એકાદશ જોય;<br/> | |
તાકી વિક્તિ કહત હૂં, સુનિયો સબ ચિત્ત પ્રોય. 07<br/> | |
હિંસા ન કરની જન્તુ કી, પરસ્ત્રિયા સંગકો ત્યાગ;<br/> | |
માંસ ન ખાવત, મદ્યકું પીવત નહિ બડભાગ્ય. 08<br/> | |
વિધવા કું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;<br/> | |
ચોરી ન કરની કાહુ કી, કલંક ન કોઈ કું લગાત. 09<br/> | |
નિંદત નહિ કોઈ દેવ કું, બિનખપતો નહિ ખાત;<br/> | |
વિમુખ જીવ કે વદન સે, કથા સુની નહિ જાત. 10<br/> | |
એહી ધર્મ કે નિયમ મેં, બરતો સબ હરિદાસ;<br/> | |
ભજો શ્રીસહજાનંદપદ, છોડી ઔર સબ આસ. 11<br/> | |
રહી એકાદશ નિયમ મેં, કરો શ્રીહરિપદ પ્રીત;<br/> | |
પ્રેમાનંદ કહે ધામ મેં, જાઓ નિ:શંક જગજીત. 12<br/> | |
<br/> | |
<div class="gtitlev3">જય </div> | |
સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/> | |
ગુણાતીતાનંદસ્વામી મહારાજની જય ... <br/> | |
રાધાકૃષ્ણ દેવની જય ... <br/> | |
હરિકૃષ્ણ મહારાજની જય ...<br/> | |
ધર્મ-ભક્તિ ઘનશ્યામ મહારાજની જય ...<br/> | |
ઘનશ્યામ મહારાજની જય ...<br/> | |
ગુણાતીતાનંદસ્વામી ગોપાળાનંદસ્વામી મહારાજની જય ...<br/> | |
ભગતજી મહારાજ – જાગાસ્વામી મહારાજની જય ...<br/> | |
શાસ્ત્રીજી મહારાજની જય ... <br/> | |
યોગીજી મહારાજની જય ...<br/> | |
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/> | |
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/> | |
આત્મીય સમાજની જય ... <br/> | |
<br/> | |
<div class="gtitlev3">દંડવત્ના શ્લોકો </div> | |
કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,<br/> | |
ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. 01<br/> | |
અક્ષરપુરુષોત્તમ જે પૃથ્વી ઉપર પધારિયા,<br/> | |
અનેક જીવ ઉદ્ધારવા મનુષ્યતન ધારી રહ્યા. 02<br/> | |
પ્રગટ પુરુષોત્તમ જે સુખરૂપ સહજાનંદ,<br/> | |
મૂળ અક્ષર એ જ છે સ્વામી ગુણાતીતાનંદ. 03<br/> | |
એ બેઉના ગુણ ગાવવા વિચાર કરે છે મતિ,<br/> | |
ગતિ આપો એહવી, ફેરફાર નવ રહે રતિ. 04<br/> | |
<br/> | |
<div class="gtitlev3"> શ્લોકો </div> | |
(1)જનમ્યા કૈાશલ દેશ વેષ બટુકનો, લૈ તીર્થ માહીં ફર્યા, <br/> | |
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા; <br/> | |
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, <br/> | |
અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી... <br/> <br/> | |
(2) જે છે અક્ષરધામ દિવ્ય હરિનું, મુક્તો-હરિ જ્યાં વસે, <br/> | |
માયાપાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે; <br/> | |
બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા, સર્વે પરબ્રહ્મને, <br/> | |
તે મૂલાક્ષર મૂર્તિને નમું સદા, ગુણાતીતાનંદને... <br/> <br/> | |
(3)મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવત: <br/> | |
પવિત્રે સમ્પ્રાપ્તં સ્થિતિમતિવરૈકાન્તિકવૃષે ।<br/> | |
સદાનન્દં સારં પરમહરિવાર્તાવ્યસનિનં<br/> | |
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥<br/><br/> | |
(4)અનેકેભ્યો સદ્ભ્યો વિમલહરિવિજ્ઞાનદદતમ્ <br/> | |
ભુવિ બ્રાહ્મીં વિદ્યાં હરિવચનરૂપં મુદયતં ॥<br/> | |
હરિધ્યાનાસક્તં શુભગુણમનાદ્યક્ષરમહમ્<br/> | |
ગુણાતીતાનન્દં સકલગુરુમીડે મુનિવરમ્ ॥<br/><br/> | |
(5)સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતણી પ્રીતી માટે પ્રયત્ને, <br/> | |
શોધી વેંદાતતત્વો સકલ ગ્રહી લીધા જેમ સિંધુથી રત્ને; ।<br/> | |
આધિ-વ્યાધિ-ઉપાધિ ગ્રહી જનતણી ટાળી કીધી સમાધિ, <br/> | |
ગોપાળાનંદસ્વામી સકલગુણનિધિ વન્દુ માયા અબાધિ... ।।<br/><br/> | |
(6) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,<br/> | |
જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;<br/> | |
જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,<br/> | |
એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...<br/> <br/> | |
(7) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,<br/> | |
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;<br/> | |
હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,<br/> | |
તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.<br/> <br/> | |
(8) જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત્ મહિમારૂપે, <br/> | |
જેની સિદ્ધ દશા, અહો ! લીન કરે સુભવ્ય અક્ષરપદે;<br/> | |
શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે,<br/> | |
‘કાકા’ સ્નેહલસિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે...<br/><br/> | |
(9) જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલિ સાંખ્યની,<br/> | |
ક્ધિતુ થઈ અજ્ઞાત્ અલ્પ સમીપે રસબસ સહુમાં રહી;<br/> | |
જીવે જે અલમસ્ત સ્વામિશ્રીજીમાં રાજા સ્વધર્મે વળી,<br/> | |
‘પપ્પા’ જોગી સ્વરૂપ વિભુચરણે ઝૂકી રહું ભાવથી...<br/><br/> | |
(10) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,<br/> | |
‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;<br/> | |
ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,<br/> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.<br/> <br/> | |
(11) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,<br/> | |
ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;<br/> | |
બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,<br/> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.<br/> <br/> | |
(12) નિષ્ઠા તો પરિપૂર્ણ અદ્ભુત અહો ! જેની સ્વરૂપે દીસે, <br/> | |
મૂર્તિ સિદ્ધ દશા અનાદિની ખરી ને ધૈર્ય સાક્ષાત્ વસે;<br/> | |
પ્રાસાદે નિજ ધામ ચૈતન્ય વિશે સ્વામી બિરાજી ગયા,<br/> | |
‘સ્વામી અક્ષરના વિહારી’ તમને છે સર્વની વંદના...<br/><br/> | |
(13) જે સાક્ષાત્ મહિમાતણું સ્વરૂપ છે, ભાગી, અહો ! યોગીના,<br/> | |
તેજસ્વી, શૂરવીર, નિત્ય હસતા, પક્ષે રહે ભક્તના;<br/> | |
સર્વાધાર સદાય સાધકગણે, નેતા યુવાનો તણા,<br/> | |
એવા ગૌરવપૂર્ણ ને સુહૃદ તે ‘સાહેબ’ને વંદના...<br/><br/> | |
<div class="gtitlev3">જય </div> | |
સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/> | |
શાસ્ત્રીજી મહારાજની જય ... <br/> | |
યોગીજી મહારાજની જય ...<br/> | |
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/> | |
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/> | |
આત્મીય સમાજની જય ... <br/> | |
દાસના દાસ થવાની જય ... | |
<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |