Spaces:
No application file
No application file
<html><head><title>Bhaktisudha</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
આરતી | |
</div><div class="gpara"> | |
જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય અંતર્યામી<br/> | |
સહજાનંદ દયાળુ (2), બળવંત બહુનામી....જય<br/> | |
ચરણ-સરોજ તમારાં, વંદું કર જોડી... (2)<br/> | |
ચરણે શીશ ધર્યાથી (2), દુ:ખ નાખ્યાં તોડી....જય<br/> | |
નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી (2)<br/> | |
પામર પતિત ઉદ્ધાર્યાં (2), અગણિત નરનારી....જય<br/> | |
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (2)<br/> | |
અડસઠ તીરથ ચરણે (2), કોટિ ગયા કાશી....જય<br/> | |
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (2)<br/> | |
કાળ, કર્મથી છૂટી (2), કુટુંબ સહિત તરશે....જય<br/> | |
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (2)<br/> | |
મુકતાનંદ કહે મુક્તિ (2), સુગમ કરી સિદ્ધિ....જય<br/> | |
<br/> | |
<div class="gtitlev3">જય </div> | |
સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/> | |
શાસ્ત્રીજી મહારાજની જય ... <br/> | |
યોગીજી મહારાજની જય ...<br/> | |
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/> | |
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/> | |
આત્મીય સમાજની જય ... <br/> | |
<br/> | |
<div class="gtitlev3">દંડવત્ના શ્લોકો </div> | |
કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,<br/> | |
ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. 01<br/> | |
અક્ષરપુરુષોત્તમ જે પૃથ્વી ઉપર પધારિયા,<br/> | |
અનેક જીવ ઉદ્ધારવા મનુષ્યતન ધારી રહ્યા. 02<br/> | |
પ્રગટ પુરુષોત્તમ જે સુખરૂપ સહજાનંદ,<br/> | |
મૂળ અક્ષર એ જ છે સ્વામી ગુણાતીતાનંદ. 03<br/> | |
એ બેઉના ગુણ ગાવવા વિચાર કરે છે મતિ,<br/> | |
ગતિ આપો એહવી, ફેરફાર નવ રહે રતિ. 04<br/> | |
<br/> | |
<div class="gtitlev3"> શ્લોકો </div> | |
(1)જનમ્યા કૈાશલ દેશ વેષ બટુકનો, લૈ તીર્થ માહીં ફર્યા, <br/> | |
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા; <br/> | |
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, <br/> | |
અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી... <br/> <br/> | |
(2) જે છે અક્ષરધામ દિવ્ય હરિનું, મુક્તો-હરિ જ્યાં વસે, <br/> | |
માયાપાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે; <br/> | |
બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા, સર્વે પરબ્રહ્મને, <br/> | |
તે મૂલાક્ષર મૂર્તિને નમું સદા, ગુણાતીતાનંદને... <br/> <br/> | |
(3) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,<br/> | |
જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;<br/> | |
જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,<br/> | |
એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...<br/> <br/> | |
(4) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,<br/> | |
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;<br/> | |
હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,<br/> | |
તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.<br/> <br/> | |
(5) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,<br/> | |
‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;<br/> | |
ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,<br/> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.<br/> <br/> | |
(6) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,<br/> | |
ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;<br/> | |
બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,<br/> | |
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.<br/> <br/> | |
<div class="gtitlev3">જય </div> | |
સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ.. <br/> | |
સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ.. <br/> <br/> | |
સહજાનંદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ... <br/> | |
શાસ્ત્રીજી મહારાજની જય ... <br/> | |
યોગીજી મહારાજની જય ...<br/> | |
કાકા-પપ્પા-સાહેબની જય ... <br/> | |
હરિપ્રસાદસ્વામી મહારાજની જય ... <br/> | |
અક્ષરવિહારીસ્વામી મહારાજની જય ...<br/> | |
આત્મીય સમાજની જય ... <br/> | |
દાસના દાસ થવાની જય ... | |
<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |