Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
ધન્ય ધન્ય એ સંત સુજાણને | |
</div><div class="gpara"> | |
ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઊલટી પલટ્યું આપ... <br/> | |
સંત તે સ્વયં હરિ 01<br/> | |
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત 02<br/> | |
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત 03<br/> | |
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત 04<br/> | |
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત 05<br/> | |
જેની જીભમાં જીહ્વા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત 06<br/> | |
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત 07<br/> | |
જેમ હીરો હીરા વડે વેધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત 08<br/> | |
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત 09<br/> | |
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત 10<br/> | |
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત 11<br/> | |
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત 12<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |