Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
તારા મુખની લાવણતા મીઠી રે | |
</div><div class="gpara"> | |
તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,<br/> | |
એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી...ટેક<br/> | |
ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે...મોહન...<br/> | |
રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભ્રમર ભમે છે ચહુ કોરે રે...મોહન...<br/> | |
ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે...મોહન...<br/> | |
બ્રહ્માનંદ કહે સર્વસ્વ વારું, રૂપ જોઈને વહાલા તારું રે...મોહન...<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |